મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News : રાજકોટ ડેપ્યુટી મેયરના સરકારી આવાસ મામલે નવો વળાંક, સામે આવેલા સોગંદનામાએ ઊભા કર્યા અનેક રહસ્યમય સવાલો !

રાજકોટમાં ડેપ્યુટી મેયર દક્ષા વસાણીના સરકારી આવાસને લઈને વિવાદ વધુ વકર્યો છે. દક્ષા વસાણીના આવાસ સંબંધિત એક સોગંદનામું સામે આવ્યું છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

Breaking News: રાજકોટની હોસ્ટેલ કેન્ટીન પર ફૂડ વિભાગના દરોડા, 19માંથી 17 કેન્ટીન ફૂડ લાયસન્સ વિના ચાલતી મળી, જુઓ Video

રાજકોટ ફૂડ વિભાગે રાજ્ય સરકારના આદેશ બાદ 19 ખાનગી હોસ્ટેલ કેન્ટીન પર તપાસ હાથ ધરી. 17 કેન્ટીન ફૂડ લાયસન્સ વિના ચાલતી હોવાનું બહાર આવ્યું.

TV9 ગુજરાતી