મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર

અહેવાલ: ABP અસ્મિતા

સોમવારે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય સાથે ચાર દિવસીય છઠ મહાપર્વનું સમાપન થયું. દેશભરના ભક્તોએ નદીઓ, તળાવો અને અસ્થાયી ઘાટો પર પહોંચીને પવિત્ર સ્નાન કર્યું.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

India Post bharti 2026: ધો.8 પાસ ને ભારતીય ટપાલ વિભાગમાં નોકળી મેળવવાની સુવર્ણ તક, ₹63,000 સુધી પગાર, જાણો બધી માહિતી

India Post Recruitment 2026: ભારતીય ટપાલ વિભાગને કુશળ કારીગરોની જરૂર છે. ઈન્ડિયા પોસ્ટે તેની સત્તાવાર વેબસાઇટ પર ભરતી જાહેરાત બહાર પાડી છે, જેમાં લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (16 નવેમ્બર) ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે. તેઓ વાર્ષિક ભારત-આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે.

ABP અસ્મિતા

આજનું હવામાનઃ દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં વરસાદ, બંગાળની ખાડીમાં તોફાન, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

Aaj nu havaman: દેશભરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. એક તરફ, બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે, જ્યારે બીજી તરફ, પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય થવાનો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી