આજનું હવામાનઃ દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં વરસાદ, બંગાળની ખાડીમાં તોફાન, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Aaj nu havaman: દેશભરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. એક તરફ, બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે, જ્યારે બીજી તરફ, પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય થવાનો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.