રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
ભારતીય બજારમાંથી બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કેન કેમ ગાયબ? જાણો અછત પાછળનું મોટું કારણ
India beer can shortage: જો તમે પણ મિત્રો સાથે બીયરની મજા લેવાના શોખીન છો અથવા ઉનાળામાં સોફ્ટ ડ્રિંક્સ પીવાનું પસંદ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સોનાના વેપારમાં કમાણીની ‘શાનદાર તક’, સરકાર આપી રહી છે ‘Gold Hallmarking Center’ માટે 75% સુધીની સબસિડી
જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માટે ઉત્સુક છો, તો તમારા માટે એક શાનદાર તક સામે આવી છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા દેશભરમાં નવા ગોલ્ડ હોલમાર્કિંગ સેન્ટર શરૂ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
November weather 2026: નવેમ્બર 2026 માં ભારતનું હવામાન ઘણું જ અસંગત અને વિવિધતાભર્યું રહેવાની સંભાવના છે. એક તરફ ઉત્તર ભારતમાં ધીમે ધીમે કાતિલ ઠંડી પોતાનો મિજાજ બતાવશે.
હ્યુન્ડાઇ લાવી રહી છે સસ્તી SUV: બટન દબાવતા જ મળશે સ્પીડ, જાણો બૂસ્ટ મોડ શું છે
Hyundai Bayon SUV: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં હાલમાં સબ-કોમ્પેક્ટ અને મધ્યમ કદની (મિડ-સાઇઝ) SUV કારની ખૂબ જ મોટી માંગ જોવા મળી રહી છે.
અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી20માં કોઇ પ્લેયર નથી મેળવી શક્યો આવી સિદ્ધિ
Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં સારી શરૂઆત કરી હતી પરંતુ લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો.