મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

'કોંગ્રેસ રાજકીય પક્ષ નહીં પરંતુ માફિયા ગૅંગ છે', PM મોદી પર ખડગેની વિવાદિત ટિપ્પણી બાદ ભાજપનો સણસણતો પલટવાર

રવિવારે બિહારમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મારુતિ YMC: 61kWh બેટરી સાથે 500 કિમી રેન્જ આપશે આ 7-સીટર EV? જાણો ક્યારે થશે લોન્ચ

Maruti YMC Electric MPV: ભારતમાં હવે ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને કારણે પર્યાવરણને અનુકૂળ એવા ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે.

ABP અસ્મિતા

‘મોદીના બાપાએ પણ જવું પડશે...’, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પટનામાં ડૉ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સાદી રોટલીનો બનાવો વધુ સ્વાદિષ્ટ, રસોડામાં રહેલી ચીજોથી મળશે ઢાબા જેવો ટેસ્ટ

Masala Roti Recipe : રોટલી ભારતીય ભોજનની મુખ્ય વાનગી છે. દરેક ભારતીયના ઘરમાં બપોર અને રાતે રોટલી ખાવામાં આવી છે. મોટાભાગના લોકો ઘઉંની રોટલી થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'સવાલ પુછનારને લાકડીથી માર્યા' - રાહુલ ગાંધીનું 1 નવેમ્બરે રામ લીલા મેદાનમાં મત બચાવો મહા રેલીનું આહ્વાન

Rahul Gandhi News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો અને ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે તેઓ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી 'મત બચાવો, દેશ બચાવો…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એક જ શહેર એક જ વર્ષેમાં ડુબી જાય છે અને સુકાઈ જાય છે ? જાણો કારણ

દિલ્હીમાં સમગ્ર શહેરી ભારતમાં, 70 ટકાથી વધુ શહેરોમાં હજુ પણ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલ વરસાદી પાણીની ડ્રેનેજ સિસ્ટમનો અભાવ છે.

TV9 ગુજરાતી

Breaking News : કેન્દ્ર સરકારનું ઓપરેશન ટ્રાઇડન્ટ, 3 રાજ્યોમાં મોટું ડ્રગ્સ કૌભાંડ ઝડપાયું, 18 આરોપીઓની ધરપકડ, જુઓ Video

કેન્દ્ર સરકારે ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. અમિત શાહે માહિતી આપતા જણાવ્યું કે આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળોએ દરોડા પાડી 18 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

TV9 ગુજરાતી

સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ

Varanasi News: પીએમ નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) નમો ઘાટ પર હવાઈ કરતબો રજૂ કરશે.

ABP અસ્મિતા

BRICS બેઠક પહેલા ઈરાન સંસદના સ્પીકર ગાલિબાફની દિલ્હી યાત્રા રદ, દૂતાવાસે જણાવ્યું આ કારણ

Iran Qalibaf India Visit Cancels : ઈરાનના ટોચના નેતાઓ અને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બકર ગાલિબાફે મધ્ય પૂર્વમાં તણાવ ફરીથી વધવાની આશંકા વચ્ચે નવી દિલ્હીમાં આવતા અઠવાડિયે યોજાનારા બ્રિક્સ સ્પીકર્સ ફો…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી