મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Breaking News : પેટ્રોલ-ડીઝલ ખરીદનારા ધ્યાન આપો! સરકારના નવા નિર્ણયથી શું તમારા ખિસ્સા પર પડશે અસર? જુઓ Video

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યા છે. પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ ₹2.50 લિટરે વધારવામાં આવ્યો, જ્યારે ડીઝલ પર ₹7.50 લિટરે ઘટાડો થયો.

TV9 ગુજરાતી

Breaking News : દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું પણ થશે દહન ? દશેરામાં અનોખું આયોજન

દશેરાની ઉજવણીમાં આ વખતે એક અનોખો વળાંક જોવા મળશે. દિલ્હીના રામલીલા મેદાનમાં પરંપરાગત રીતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાં સાથે 30 ફૂટ ઊંચા વિશાળ કોકરોચના પૂતળાનું પણ દહન કરવામાં આવશે.

TV9 ગુજરાતી

Breaking News : ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી અપડેટ માટે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) ની કામગીરી શરૂ, જુઓ Video

ભારતીય ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) દ્વારા નવા મતદારો ઉમેરવા, ભૂલો સુધારવા અને યાદીમાં પારદર્શિતા લાવવાનો…

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: નવરાત્રીના છઠ્ઠા દિવસે પણ સોનું ધડામ, સતત ઘટી રહ્યો 22 અને 24 કેરેટનો ભાવ

દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹900નો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો મજબૂત થવા અને બજારમાં હાજર માંગ નબળી રહેવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

TV9 ગુજરાતી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં "લહરા દો તિરંગા" વિરોધ પ્રદર્શન પહેલાં અભિજીત દિપકેએ ગઈકાલે મોડી રાત્રે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

ABP અસ્મિતા

શું ઓક્ટોબરમાં શિયાળો આવી ગયો છે? દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન ઘટ્યું, કેવું રહેશે આજનું હવામાન

today weather updates: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જેમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરનો સમાવેશ થાય છે, હવામાનમાં અચાનક ફેરફાર થયો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ

Mahindra ભારતીય ઓટોમોબાઈલ બજારમાં તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV XUV 3XO નું નવું CNG વર્ઝન લોન્ચ કર્યું છે. KUV100 પછી આ કંપનીની પહેલી ફેક્ટરી-ફિટેડ CNG પેસેન્જર કાર છે.

ABP અસ્મિતા

દિલ્હી રામલીલામાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ સાથે સળગાવવામાં આવશે 30 ફૂટ ઊંચું કોકરોચેનું પુતળું

આ વર્ષે દિલ્હીના પીતમપુરામાં રામલીલા સમિતિએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પરંપરાગત પૂતળાઓની સાથે 30 ફૂટ ઊંચું 'વંદા' (કોકરોચ)નું પૂતળું બાળવાનો નિર્ણય લીધો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી