મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

શું તમે રોજિંદા ખોરાકમાં વધુ મીઠું ઉમેરો છો? તે શરીરમાં શું નુકસાન કરે છે?

જીવનશૈલી | જો તમારા ભોજનમાં થોડું મીઠું ઓછું હોય, તો શું તમને ખાવું ગમતું નથી? મીઠું ચોક્કસપણે રસોઈનો સ્વાદ વધારે છે પરંતુ સ્વાદ માટે આપણા ભોજનમાં વધારે મીઠું નાખીયે છીએ તો શરીરને કેટલું ગંભીર નુકસાન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Garlic Storage Tips: લસણ કેટલા દિવસ સુધી સારું રહે છે? જાણો સ્ટોર કરવાની સરળ રીત અને બગડેલા લસણની ઓળખ

લસણનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. પરંતુ તેને યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો તે ઝડપથી નરમ પડી શકે છે અથવા બગડી શકે છે. જાણો લસણને ક્યાં રાખવું, છોલ્યા પછી કેવી રીતે સાચવવું અને બગડેલું લસણ ઓળખવાની સરળ…

TV9 ગુજરાતી

નાસ્તામાં બનાવો હેલ્ધી હાઈ પ્રોટીન ટિક્કી, ઓછા સમયમાં બની જશે!

જીવનશૈલી | જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા તો કોઈ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તાની શોધમાં છો, તો આ હાઈ પ્રોટીન મખાના ટિક્કી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે!

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે ‘બેસ્ટ નાસ્તો’, મિનિટોમાં બનાવો ટેસ્ટી & હેલ્ધી ‘સ્ટફ્ડ ઓટ્સ પુડલા’

જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા હેલ્ધી નાસ્તાનો નવો ઓપ્શન શોધી રહ્યા છો, તો સ્ટફ્ડ ઓટ્સ પુડલા તમારા માટે બેસ્ટ છે. પનીર અને શાકભાજીના પૌષ્ટિક સ્ટફિંગ સાથે બનતો આ નાસ્તો સ્વાદ અને હેલ્થનું અદભુત કોમ્બિ…

TV9 ગુજરાતી

કાળા ચણામાંથી બનાવો 3 હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા, નોંધી લો સરળ રેસીપી

કાળા ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ભરપૂર પ્રોટીનને કારણે તે ખાસ કરીને જીમમાં કસરત કરતા લોકો માટે ખૂબ જ ગુણકારી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી મટર મશરૂમ મસાલા શાક, નોંધી લો સરળ રેસીપી

જો તમે રોજ એ જ જૂની દાળ અને શાકભાજી ખાઈને કંટાળી ગયા હોવ તો તમે બપોર કે રાતના ભોજન માટે 'મટર મશરૂમ મસાલા' બનાવી શકો છો. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સૌથી સારી વાત એ છે કે તે ભાત અને રોટલી બંને સાથે ઉ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બટાકા વડા રેસીપી, બજાર જેવા સ્વાદ માટે આ રીતે મસાલો બનાવો

Aloo Vada Recipe : સાંજે ઓછી ભૂખ હોય ત્યારે હળવું પણ ચટાકેદાર ચીજ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર બજારમાંથી સમોસા કચોરી, ભજીયા અને બ્રેડ પકોડા જેવા નાસ્તા ખાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કયા લોકોએ ‘ચા’ પીવાનું તરત બંધ કરી દેવું જોઈએ ? સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અને નુકસાન વિશે જાણો

આપણે ત્યાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ગરમ-ગરમ ચાની ચુસકી સાથે થાય છે. 'ચા' આપણને તાજગી આપે છે પરંતુ શું તમે જાણો છો કે, આ જ 'ચા' કેટલાક લોકો માટે સ્વાસ્થ્યનું મોટું નુકસાન બની શકે છે?

TV9 ગુજરાતી

શું સફરજનના બીજ ગળી જવાથી કે ચાવવાથી પેટમાં બને છે ઝેર ? જાણો કેટલાં બીજથી થઈ શકે છે નુકસાન !

શું તમે ભૂલથી સફરજનનું બીજ ગળી ગયા છો? આ બીજમાં રહેલું સાયનાઇડ ગંભીર ઝેરની અસર કરી શકે છે. પરંતુ કેટલાં બીજ ખાવાથી હૃદય અને મગજને નુકસાન થઈ શકે છે? નિષ્ણાતો શું કહે છે?

TV9 ગુજરાતી

Sania Mirza Dubai Home : છૂટાછેડા બાદ દુબઈમાં વૈભવી જીવન જીવી રહી છે સાનિયા મિર્ઝા, જુઓ તેના આલીશાન ઘરની ઝલક

છૂટાછેડા પછી સાનિયા મિર્ઝા દુબઈમાં પોતાના પુત્ર ઇઝાન સાથે વૈભવી જીવન જીવી રહી છે. તેના આલીશાન ઘરની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

TV9 ગુજરાતી