PM મોદીએ કેમ ગણાવ્યા આમળાને સંજીવની? જાણો તે સુપરફૂડના ફાયદા અને ખાવાની સાચી રીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'ના 138મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરતી વખતે આમળાના અદભુત ગુણો અને સ્વાસ્થ્ય લાભો પર વિશેષ ભાર મૂક્યો હતો.