જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે આ પ્રાણાયામ, જાણો પ્રાણાયામ કરવાની સાચી રીત અને ફાયદા
જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી જતું હોય, તો શ્વાસને ધીમે અને નિયંત્રિત રીતે લેવાની આ યોગ પદ્ધતિ વિશે જાણવું ઉપયોગી થઈ શકે છે. શીતલી પ્રાણાયામ મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.
ફ્લાઇટમાં સામાન ખોવાઈ ગયો? ઍરપોર્ટ છોડતા પહેલાં કરો આ કામ, જાણો કલેમ અને વળતર મેળવવાના નિયમો !
હવાઈ મુસાફરી દરમિયાન જો તમારો સામાન ગાયબ થઈ જાય તો ગભરાવાને બદલે તરત જ આ જરૂરી પગલાં ભરો. PIR રિપોર્ટ નોંધાવવાથી લઈને ટ્રેકિંગ અને વળતર મેળવવા સુધીની તમામ વિગતો જાણો અહીં.
ઓછી મહેનતે આખું વર્ષ લીલોછમ રહેશે આ છોડ, જાણો નામ અને સંભાળ રાખવાની સરળ રીત
ઘરને લીલોછમ બનાવવા માટે હવે રોજેરોજની મહેનત કરવાની જરૂર નથી! એક એવો સદાબહાર છોડ છે, જેને વારંવાર કાપકૂપ કરવાની પણ ખાસ જરૂર પડતી નથી.
Tips & Tricks : સફેદ શર્ટના કોલર પરના પીળા ડાઘ દૂર કરવાની 7 સરળ રીતો !
સફેદ શર્ટ પહેરવામાં સારો લાગે છે. પરંતુ તેને સ્વચ્છ રાખવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને, શર્ટનો કોલર થોડા સમય સુધી પહેર્યા પછી પીળો પડવા લાગે છે.
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
નાના પાટેકર સાથે જોડાયેલા કાર્ડિયાક અરેસ્ટના સમાચારે ફરી એકવાર લોકોના મનમાં અનેક સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિનો મેડિકલ રિપોર્ટ એકદમ સામાન્ય હોય, તો પણ તેને અચાનક કાર્ડિયાક…
હેરફોલ અને ડેન્ડ્રફથી મળશે કાયમ માટે છુટકારો, બસ આ રીતે ઘરે બનાવો ‘હર્બલ હેર ઓઈલ’
આજકાલ નાની ઉંમરમાં જ ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ અને ખોટા ખાનપાનના કારણે વાળ ઝડપથી ખરવા, ડેન્ડ્રફ થવો અને સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું. કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ નાના પાટેકરને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું હતું, તેમ છતાં તેમનો જીવ બચાવી શકાયો નહીં.
રેખાએ આ પ્રખ્યાત અભિનેતા સાથે લગ્ન કર્યા! પરંતુ તેને પતિ તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો કારણ કે..
બોલિવૂડ અભિનેત્રી રેખાનું અંગત જીવન, ખાસ કરીને વિનોદ મહેરા સાથેનો તેમનો સંબંધ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. કથિત લગ્નની વાતો વચ્ચે રેખાએ પોતે આ સંબંધને મહત્વપૂર્ણ ગણાવ્યો, પણ લગ્નનો ઇનકાર કર્યો.