નાના બાળકોથી લઈ વડીલો અને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે છે આ બેસ્ટ નાસ્તો, આ રીતે બનાવો રાગી સુખડી!
જીવનશૈલી | રાગી સુખડીએ ટ્રેડિશનલ ગુજરાતી સુખડીનો એક ખૂબ જ પૌષ્ટિક અને સ્વસ્થ વિકલ્પ છે. ઘઉંના લોટને બદલે કેલ્શિયમ, આયર્ન અને ફાઈબરથી ભરપૂર રાગીના લોટમાંથી બનેલી આ મીઠાઈ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલા…