How to Check Your Heart Health : ગરબાના તાલે ધબકતું દિલ કેટલું સ્વસ્થ ? જાણો હૃદયની ફિટનેસના 4 સંકેત
હૃદયની તંદુરસ્તી વિશે જાણવા માટે માત્ર વજન માપવું કે રક્ત પરીક્ષણ કરાવવું પૂરતું નથી. તમારી શારીરિક ક્ષમતા, કસરત દરમિયાન થતી તકલીફો અને હૃદયના ધબકારા સામાન્ય થવાની ગતિ પણ મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.