મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

રાજકોટ ચટણી વેફર ચાટ રેસીપી, 5 મિનિટમાં બની જશે!

જીવનશૈલી | રાજકોટ શહેર તેની વિવિધ ખાણીપીણી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને ત્યાંની 'સીંગ ચટણી' તો આખા ભારતમાં જાણીતી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળીના તહેવારોમાં બજારમાં મળતી સ્વાદિષ્ટ અને દાણાદાર મિલ્ક કેક ઘરે મિનિટોમાં તૈયાર કરો, રેસીપી અજમાવો

milk cake recipe : આજકાલ મોટાભાગના લોકો બજારમાંથી ખરીદવાને બદલે ઘરે બનાવેલી મીઠાઈઓ પસંદ કરે છે. તહેવારોની મોસમ ચાલી રહી છે, અને ઘરે બનાવેલી મીઠાઈઓ ખૂબ જ જરૂરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Karwa Chauth 2026 : કરવા ચોથ પર પત્નીને આપો આ ગિફ્ટ, તમારા પૈસાનું રોકાણ થશે અને પત્ની ખુશ થશે

કરવા ચોથ (Karwa Chauth) પર, તમારે તમારી પત્નીને કંઈક એવું આપવું જોઈએ જે સામાન્ય ભેટોથી અલગ હોય અને ટ્રેન્ડી પણ લાગે. આજે આપણે જાણીશું કે, પત્નીને કરવા ચોથ પર કઈ સુંદર ગિફ્ટ આપવી જોઈએ.

TV9 ગુજરાતી

રાજસ્થાની ગુવાર ઢોકળી શાક, પરફેક્ટ રીતથી બનાવો

જીવનશૈલી | રાજસ્થાની રસોઈ તેના મસાલેદાર અને સ્વાદિષ્ટ ફ્લેવર માટે જાણીતી છે, અને તેમાં પણ રાજસ્થાની ગુવાર ઢોકળીનું શાક એક અત્યંત લોકપ્રિય અને પૌષ્ટિક વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વજન ઘટાડવા માટે દૂધી અને મગ સૂપ, બીમારીમાં પણ આપશે રાહત!

જીવનશૈલી | સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી, પચવામાં હળવો અને વજન ઘટાડવામાં મદદરૂપ એવો દૂધી અને મગનો સૂપ એક ઉત્તમ હેલ્ધી ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Health Tips : સ્ટ્રેસ મહિલાઓના Gynecological Health માટે કેટલો ખતરનાક? જાણો

લાંબા સમય સુધી તણાવ મહિલાઓ માટે અનેક સ્ત્રીરોગ સંબંધી (Gynecological) સમસ્યાઓ તરફ દોરી શકે છે. ડોકટરો જણાવે છે કે , શા માટે ક્રોનિક તણાવ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

TV9 ગુજરાતી

વજનથી લઈને સ્વાસ્થ્ય સુધી, ગાયનું ઘી સારું છે કે ભેંસનું ઘી? શું છે તફાવત?

જીવનશૈલી | હવામાન ધીમે ધીમે ઠંડુ થઈ રહ્યું છે. શરીરને ગરમ રાખવા માટે, લોકો ગરમ અસર ધરાવતા અને સ્વસ્થ માનવામાં આવતા ખોરાકનો સમાવેશ કરે છે. દેશી ઘી એક એવો ઘટક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આ સુગંધ રૂમમાં દિવસો સુધી રહેશે, કેમિકલયુક્ત સ્પ્રેને બદલે આનો ઉપયોગ કરો

જીવનશૈલી | ઘરના એકંદર અનુભવને વધારવામાં ગંધ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે આજે કેમિકલમાં ઉપલબ્ધ ઘણા રૂમ ફ્રેશનર્સમાં રહેલા રસાયણો ઘણીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી