મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

શું તમારા મીઠામાં આયોડિન છે? જાણો શા માટે અને કેટલી માત્રામાં આયોડિનનું સેવન જરૂરી છે, તેની ઉણપથી થતા નુકસાન

શરીરના માનસિક અને શારીરિક વિકાસ તેમજ થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે આયોડિન અત્યંત આવશ્યક છે. આયોડિનની ઉણપથી ગોઇટર સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જાણો દરરોજ કેટલી માત્રામાં આયોડિન લેવું જરૂરી છે.

TV9 ગુજરાતી

શરીરમાં લોહીની અછત છે? ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી, ચપટીમાં વધશે હિમોગ્લોબિન!

vegetables to boost hemoglobin: આજકાલ બ્લડ પ્રેશર અને લોહીની ઉણપ (એનિમિયા) જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે. એનિમિયાના કારણે શરીરમાં થાક, નબળાઈ, ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ જોવા મળે…

ABP અસ્મિતા

રસોડામાં વપરાતું જીરું હવે ઘરે જ ઉગાડો ! કુંડામાં વાવવાની આ રીત જાણી લો

ઘરે કુંડામાં પણ જીરું ઉગાડી શકાય છે! યોગ્ય માટી, સારા બીજ, પૂરતો તડકો અને થોડી કાળજીથી તમે બાલ્કની કે અગાશીમાં જીરાનો છોડ ઉગાડવાનો પ્રયાસ કરી શકો છો.

TV9 ગુજરાતી

સાંજના નાસ્તામાં બનાવો ચટાકેદાર 'રોસ્ટેડ ટોમેટો સોસ પાસ્તા', નોંધી લો ઈઝી રેસીપી

જો તમે સાંજે બાળકો માટે કંઈક સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો 'રોસ્ટેડ ટોમેટો સોસ પાસ્તા' અજમાવી જુઓ. આ રેસીપીની ખાસિયત એ છે કે તેમાં ટામેટાંને શેકવામાં આવે છે, જેનાથી તેનો સ્વાદ અનેકગણો વધી જા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Vastu Tips: મીઠાથી લઈને તેલ સુધી, આ 4 વસ્તુઓ ક્યારેય મફતમાં ન લેવી જોઈએ; જાણો ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર રૂમાલ, મીઠું, લોખંડ અને સરસવનું તેલ મફતમાં કે ઉછીનું લેવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા, આર્થિક તંગી અને અશાંતિ આવી શકે છે. જાણો આ વસ્તુઓ પાછળ રહેલા નિયમો અને માન્યતાઓ.

TV9 ગુજરાતી

દિવાળીમાં ઘર બંધ કરીને બહાર ગામ જાવ છો? ઘરનું તાળું મારતા પહેલાં ચેક કરી લો આ 8 મહત્વની વાતો, ચિંતા વગર માણો વેકેશન

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં મોટાભાગના લોકો ઘર બંધ કરીને પોતાના વતન જતા હોય છે અથવા પરિવાર સાથે પ્રવાસ માટે નીકળી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

લસણ ડુંગળી વગર પણ વેજ બિરયાની હટકે લાગશે! આ ટિપ્સથી બનાવો

જીવનશૈલી | જૈન લોકો, ઉપવાસ તહેવારો દરમિયાન કે જેઓ લસણ ડુંગળી નથી ખાતા તેમના માટે નો ઓનિયન નો ગાર્લિક મિક્સ વેજ બિરયાની એક અદભુત અને સ્વાદિષ્ટ વાનગી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મોંઘી દવાઓ વગર વધારો હિમોગ્લોબિન, રસોડામાં રહેલી આ 6 શાકભાજી શરીરમાંથી લોહીની ઊણપ દૂર કરવામાં કરશે મદદ !

શરીરમાં લોહીની ઊણપ હોય ત્યારે થાક લાગવો, નબળાઈ અનુભવવી, ચક્કર આવવા અને શ્વાસ ચઢવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા માટે આયર્ન, ફોલેટ અને વિટામિનથી ભરપૂર ખોરાક લેવો જરૂરી…

TV9 ગુજરાતી