ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Travel Tips : દિવાળી અને છઠ પૂજા પર ઘરે જવું મુશ્કેલ બન્યું, ટ્રેનની ટિકિટ માટે હાલાકી
દિવાળી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી જતા મુસાફરો 6 અને 7 નવેમ્બર માટે ટ્રેન ટિકિટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
TV9 ગુજરાતી
ચોથું નોરતું: માતા કુષ્માંડા દેવીની પૂજાનું મહત્વ, દંતકથાઓ, મંત્રો, આરતી અને સંપૂર્ણ પૂજા વિધિઓ
નવરાત્રિના નવ દિવસ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાને સમર્પિત છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી