ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
તાંબા પિત્તળના વાસણ ચમકાવવાની 3 દેશી રીત, સાફ કર્યા બાદ આટલું ધ્યાન રાખો
Diwali Home Cleaning Tips : તાંબા અને પિત્તળના વાસણો, દીવા, પૂજાની ઘંટડીઓ સતત ઉપયોગથી કાળા થવા લાગે છે. ઘણી વખત દરરોજ સાફ કર્યા પછી પણ ચમક પાછી આવતી નથી અને કલાકો સુધી ઘસવું પડે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : રાજકોટમાં 1 કરોડ 10 લાખ 80 હજાર રુપિયાની માછલીની ઉલટી સાથે 6 લોકો ઝડપાયા, જુઓ Video
રાજકોટમાં 1 કરોડથી વધુનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વોચ ગોઠવી 1.80 કરોડની કિંમતનું1.20 કિલો એમ્બરગ્રીસ કબ્જે કરવામાં આવ્યું હતું.
TV9 ગુજરાતી