ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Electric Truck: જ્યારે થોડા વર્ષો પહેલાં આપણા દેશમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યાં હતાં, ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતું નહોતું. દરેકને એવું લાગતું હતું કે આ યોજના નિષ્ફળ સાબિત થશે.
ABP અસ્મિતા
Breaking News : અમરેલી જાફરાબાદમાં શિક્ષક સામે સગીર વિદ્યાર્થીનીના શોષણનો ગંભીર આરોપ, POCSO હેઠળ ધરપકડ
અમરેલીના જાફરાબાદમાં સરકારી શિક્ષક રામશંકર શંકર પંડ્યા સામે સગીર વિદ્યાર્થિનીના જાતીય શોષણનો ગંભીર આરોપ લાગ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી શોષણ અને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તનના આરોપો બાદ POCSO હ…
TV9 ગુજરાતી