ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ગુજરાત એસ.ટી.ના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો: મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરાશે, હર્ષ સંઘવીની જાહેરાત
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — VTV ગુજરાતી