મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ! જુઓ Video

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજમાં આવેલી સંગમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં કલોલ ફાયર વિભાગની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

TV9 ગુજરાતી

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Skin Care: આપણામાંથી ઘણા લોકો માને છે કે, ત્વચા પર લાલ ફોલ્લીઓ અથવા ખંજવાળ વધુ આવે તો તે કોઇ વસ્તુની એલર્જીના કારણે હોઇ શકે છે.

ABP અસ્મિતા