ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
3 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત, રાત્રે નૂડલ્સ ખાઇને ઊંઘ્યા હતા
ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારના એક ગામમાં શનિવારે સવારે એક જ પરિવારના પાંચ સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
Gujarat rain update: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે.
ABP અસ્મિતા