ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
‘સરકાર’ ખેડૂતોનું લોહી ચૂસી રહી છે! બટાકાના ભાવ ‘ના’ આપ્યા ને ખાતરમાં ₹500 વધારી દીધા… આ કેવો વિકાસ?
ખેડૂતો NPK ખાતરમાં ₹500ના ભાવ વધારાથી ભારે આક્રોશમાં છે. વરસાદની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ખાતર મોંઘું થતા બટાકા, પપૈયા જેવા પાકોને નુકસાનની ભીતિ છે.
TV9 ગુજરાતી