મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

દેશમાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહ્યા છે. જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો તો તમારા માટે એક સારા સમાચાર છે.

ABP અસ્મિતા

Breaking News : નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત મામલે પોલીસ તપાસ શરૂ, જુઓ Video

અમદાવાદની નિરમા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ સામે અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલી અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે યુનિવર્સિટી તંત્રએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

TV9 ગુજરાતી