મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

TMKOC : ‘તારક મહેતા શો’ માં પોપટલાલના લગ્ન થશે કે નહીં? અસિત મોદીએ કર્યો ખુલાસો

TMKOC Popatlal marriage : શું પોપટલાલના લગ્ન થશે કે નહીં? દયા ભાભીનું કમબેક ક્યારે થશે? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોના મનમાં છેલ્લા ઘણા સમયથી આ બંને સવાલો છે.

TV9 ગુજરાતી

Women’s Health: જો તમારું વજન સામાન્ય હોય તો પણ PCOS થઈ શકે છે, જાણો વિસ્તારથી

મોટાભાગની મહિલાઓ PCOS ને સ્થૂળતા સાથે જોડે છે. વાસ્તવિકતા એ છે કે ,આ સમસ્યા ફક્ત વધુ વજન સાથે સંબંધિત નથી. PCOS એવી મહિલાઓમાં થાય છે જેનું વજન સંતુલિત હોય છે. ચાલો આ સમસ્યાને વિસ્તારથી જાણીએ.

TV9 ગુજરાતી

KPSC ભરતી કૌભાંડ: ટોચના 14 રેન્કરને પરીક્ષાના પ્રશ્નો મળ્યા, અત્યાર સુધી 2 વ્યક્તિની ધરપકડ

KPSC Exam Paper Leaked: કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન (KPSC)ની વેટરનરી ડોક્ટર ભરતી પરીક્ષામાં કથિત પેપર લીક થયાનો ઘટસ્ફોટ થયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી