ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
Revenue Employees: વકીલોની સાથોસાથ રાજ્યના મહેસૂલ કર્મચારીઓએ પણ 14 જેટલા પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર સામે મોરચો માંડ્યો છે.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર