ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
દેવગઢબારિયા: રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બચુ ખાબડ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયા છે. દેવગઢબારિયા નગરપાલિકાના ફાયર ફાઈટરનો ઉપયોગ ઈમરજન્સી સેવાને બદલે નેતાજીના નિવાસસ્થાનની સફાઈ માટે…
રસોડાની તેલની બરણીની ચીકાશ ધોયા બાદ પણ સાફ થતી નથી? આ સરળ ટીપ્સ મદદ કરશે
Kitchen Utensil Cleaning Hacks : રસોડાની સફાઇ અને સ્વચ્છતાનું દરેક વ્યક્તિ ધ્યાન રાખે છે. આ જ કારણ છે કે સમયાંતરે માત્ર કેબિનેટ જ નહીં, પરંતુ વાસણોની પણ સફાઈ કરવામાં આવે છે.
Breaking News : ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આટલા શહેરોમાં 35°Cને પાર તાપમાન, જુઓ Video
ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ગરમીનો પારો ફરી ઊંચકાયો છે. નવથી વધુ શહેરોમાં તાપમાન 35°Cને પાર નોંધાયું છે, જેમાં રાજકોટ 38.1°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું.
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
Lawyers Strike: વિધેયકના વિરોધમાં વકીલોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે, કારણ કે સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ લેખિત ખાતરી મળી નથી.