મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

લીમડાના પાનમાં માત્ર આ વસ્તુઓ મિક્સ કરીને ઘર પર બનાવી શકાય છે હર્બલ સાબુ

Homemade Neem Soap : લીમડાના પાનમાં ઘણા કુદરતી ગુણધર્મો છે, તેથી જ તેનો ઉપયોગ લાંબા સમયથી ત્વચાને સાફ કરવા માટે ઘરેલું ઉપચારમાં કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: અમદાવાદ મકરબા રેલવે બ્રિજની ડિઝાઇનમાં ખામી, કન્સલ્ટન્સી કંપનીને AMCએ ફટકારી નોટિસ

બ્રિજની ડિઝાઇનમાં ખામી સામે આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. AMC દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.

TV9 ગુજરાતી

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસું વિદાઇ લઇ રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં અમૂક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.

ABP અસ્મિતા

Breaking News: મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ, ડૉક્ટરની ધરપકડ

IIMની એક વિદ્યાર્થિનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ.

TV9 ગુજરાતી

Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત

ભાવનગર: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્રાપજ ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

ABP અસ્મિતા

3 સ્રોતમાં — રખેવાળ, chitralekha.com

Breaking News : રૂ. 2,000 થી વધુના UPI પેમેન્ટ પર 0.4% MDR, પરંતુ રેલવે, ટેલિકોમ તેમજ વીમા માટે માત્ર 5 રૂપિયા જ કેમ ? આવો અલગ નિયમ શા માટે ?

15 ઓક્ટોબરથી, રુ. 2,000 થી વધુના અમુક UPI P2M (Person-to-Merchant) વ્યવહારો પર 0.4% નો MDR (Merchant Discount Rate) લાગુ થશે. જોકે, રેલવે, ઈંધણ, ટેલિકોમ અને વીમા જેવી ચોક્કસ શ્રેણીઓ માટે રુ.

TV9 ગુજરાતી