8th Pay Commission: ₹68000 મહિને પેન્શન મળશે, જો 8મું પગાર પંચ આ માંગ સ્વીકારે!
દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચની ચર્ચા થઈ રહી છે. કારણ કે તેની રચનાને લગતી ચર્ચા લાખો કર્મચારીઓમાં આશા જગાડી રહી છે.
ABP અસ્મિતા