ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે – મોહન ભાગવતે કહ્યું જ્યાં સીધું કામ થઈ રહ્યું હોય ત્યાં બોલવાની જરૂર નથી
મોહન ભાગવતે બાલાઘાટમાં સ્મૃતિ ભવન અને નેત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાષણો કરતાં કાર્ય અને સેવાભાવ વધુ મહત્વના છે.
Breaking News : કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ, ટૂંક સમયમાં વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો શરૂ થશે
ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ તાલીમનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. હાલ કાર્યરત 5 FTOs ટૂંક સમયમાં 10 થશે. અત્યાર સુધીમાં 5200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ છે, જેમાં 3200+ને લાઈસન્સ મળ્યા છે.
2 સ્રોતમાં — TV9 ગુજરાતી
Breaking News : બેનર ફાડવા મુદ્દે ગેનીબેનનો પોલીસને પડકાર! કહ્યુ-‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’ જુઓ Video
ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસના બેનર ફાડવાના મુદ્દે ગેનીબેન ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે બેનર ફાડનારાઓને દિવસના અડવાની ચીમકી આપી હતી.
ગુજરાતમાં ભાડા વિધેયક મુદ્દે સરકાર ઝૂકી, વકીલોની તરફેણમાં શું લીધો નિર્ણય ?
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
રાજકોટ ડિવિઝનમાં RPFની મોટી કાર્યવાહી, સપ્ટેમ્બરમાં 30 મુસાફરોને ₹7.70 લાખનો સામાન પરત કર્યો
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
નવરાત્રીમાં જૂની બંગડીઓને આપો નવું રૂપ, આ વસ્તુઓની મદદથી તૈયાર કરો સુંદર બંગડીઓ
Navratri special Idea: સ્ત્રીઓ માટે બંગડીઓનું ખાસ મહત્વ છે. ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ તેમના હાથમાં બંગડીઓ અથવા બંગડીઓ પહેરે છે. તેમને તેમના સોળ શણગારનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.