મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : અમદાવાદમાં બોમ્બ થ્રેટ, શાળા, હાઇકોર્ટ અને સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video

અમદાવાદમાં 10થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા તંત્ર એલર્ટ થયું છે. ઈ-મેઈલમાં ખાલિસ્તાની નેશનલ આર્મીનું નામ સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે.

TV9 ગુજરાતી

Sonydyne sama 7000 Malhar G2 soundbar: લિવિંગ રૂમમાં ડોલ્બી એટમોસ અને શક્તિશાળી સિનેમેટિક અવાજ ફિલ કરાવશે

Sonydyne sama 7000 Malhar G2 soundbar review: મને હંમેશા લાગતું હતું કે જેમ જેમ ટેલિવિઝન એની પિક્ચર ક્વોલિટીમાં સુધારો કરશે, તેમ તેમ ઓડિઓ ગુણવત્તામાં પણ સુધારો થશે. હું સાચો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કારનો કાચ સાફ કરવાની સરળ રીત, ધૂળ અને આંગળીના નિશાનની આ રીતે સફાઇ કરો

Car Glass Cleaning Tips : કારના અરીસા પર તમારા હાથ મૂકવાથી ઘણીવાર ફિંગરપ્રિન્ટ, તેલ અને ધૂળના ડાઘ પડી જાય છે. ઘણી વખત કારના કાચ સાફ કર્યા બાદ પણ આંગળીની નિશાન રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી