મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસની ખાસ પહેલ, લોન્ચ કરી સુરક્ષા એપ

એપની મદદથી નવરાત્રીમાં ગરબા રમવા કે અન્ય કામ માટે ઘરની બહાર નીકળતી મહિલાઓ અને યુવતીઓને ઇમરજન્સી સમયે તાત્કાલિક પોલીસની મદદ મળી શકશે.

TV9 ગુજરાતી

Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત

Delhi CJP Protest: કોકરોચ જનતા પાર્ટીના જંતર-મંતર પર આજે થનારા પ્રદર્શનને રોકવા માટે વહીવટી તંત્ર પૂરો પ્રયાસ કરી રહ્યું છે.

ABP અસ્મિતા