મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ

Electric cycles in India: આજના સમયમાં મોંઘા પેટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે રોજિંદી મુસાફરી કરવી એક મોટો પડકાર બની ગઈ છે.

ABP અસ્મિતા

ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું - અરાજક તત્ત્વ ફેલ, ભીડતંત્ર પર લોકતંત્રની જીત

Jantar Mantar protest : કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જંતર-મંતર પર થયેલા ઘટનાક્રમને લઈને વિપક્ષ અને પ્રદર્શનકારીઓ પર પ્રહાર કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી