ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવરાત્રિમાં પૂજામાં વપરાયેલા સૂકા ફૂલોને ન ફેંકો, આ સરળ રીતથી ઘરે જ બનાવો સુગંધીદાર ધૂપ કોન
નવરાત્રિ અને દિવાળી દરમિયાન સજાવટ અને પૂજા માટે મોટી માત્રામાં ફૂલો ઘરે લાવવામાં આવે છે પરંતુ સમય જતાં તે કરમાઈ જાય છે અને સુકાઈ જાય છે. મોટાભાગના લોકો તેને ફેંકી દે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી