ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Ahmedabad માં જીગરદાન ગઢવીની ‘સાચી નવરાત્રિ’ વિવાદમાં: ફાયર NOC વિના AC ડોમમાં 3,000 ખેલૈયા ઘુસાડ્યા
ગુજરાત ફર્સ્ટ
2 સ્રોતમાં — GSTV Gujarati news
100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
Petrol Pump Tips: શું તમે પણ પેટ્રોલ પંપ પર જઈને વારંવાર માત્ર 100 રૂપિયાનું જ પેટ્રોલ ભરાવવાની ટેવ ધરાવો છો? જો એમ હોય, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ABP અસ્મિતા
નવરાત્રિમાં પૂજામાં વપરાયેલા સૂકા ફૂલોને ન ફેંકો, આ સરળ રીતથી ઘરે જ બનાવો સુગંધીદાર ધૂપ કોન
નવરાત્રિ અને દિવાળી દરમિયાન સજાવટ અને પૂજા માટે મોટી માત્રામાં ફૂલો ઘરે લાવવામાં આવે છે પરંતુ સમય જતાં તે કરમાઈ જાય છે અને સુકાઈ જાય છે. મોટાભાગના લોકો તેને ફેંકી દે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી