મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2026 ની જાહેરાત, રોબર્ટ હોલ અને માઈકલ વુડફોર્ડ બન્યા સંયુક્ત વિજેતા

Nobel Prize in Economics 2026: અર્થશાસ્ત્રમાં 2026નો નોબેલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઇ. હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત કરવામાં આવ્યો છે. સોમવારે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી