ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Navratri 2026 : જૂનાગઢનું અનોખું મંદિર, માત્ર નવરાત્રિમાં જ ખૂલે છે માતાજીના દ્વાર
જૂનાગઢમાં આવેલું માતાજીનું ઐતિહાસિક મંદિર આખું વર્ષ બંધ રહે છે અને માત્ર નવરાત્રિના 8 દિવસ જ ભક્તો માટે ખૂલે છે. ઘરેથી તેલ લાવી 151થી વધુ અખંડ દીવા પ્રગટાવવાની અનોખી પરંપરા પાછળનો ચમત્કારિક ઇતિહાસ જાણ…
TV9 ગુજરાતી
અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2026 ની જાહેરાત, રોબર્ટ હોલ અને માઈકલ વુડફોર્ડ બન્યા સંયુક્ત વિજેતા
Nobel Prize in Economics 2026: અર્થશાસ્ત્રમાં 2026નો નોબેલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઇ. હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત કરવામાં આવ્યો છે. સોમવારે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી