Breaking News : 35 હજાર અને વિદેશની લાલચે કર્યો અભિનેતા પર હુમલો! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો
બિશ્નોઈ ગેંગના નામે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ અંગે વાત કરતા ડીસીપી રાજ તિલક રોશને કહ્યું કે, તે પોસ્ટની હજુ ચકાસણી કરવાની બાકી છે અને તેનો હેતુ (મોટિવ) પણ સ્પષ્ટ નથી; આ પાસા પર તપાસ ચાલુ…