Breaking News : ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો, લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓ ઝડપાયા, જુઓ Video
અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.