મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

1 ઓક્ટોબરથી FD ના નવા નિયમો લાગુ: જાણો રિઝર્વ બેંકના નિર્ણયોની સામાન્ય રોકાણકારો પર અસર

RBI new FD rules: જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે.

ABP અસ્મિતા

Gold ETF કે Silver ETF? ક્યાં છે કમાણીની ‘શ્રેષ્ઠ તક’ અને ક્યાં છે ‘મોટું જોખમ’? અસલી ગણિત સમજી લો

સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ માહિતી ખૂબ મહત્વની છે. છેલ્લા કેટલાક સમયથી ચાંદીમાં આવેલી તેજીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે પરંતુ શું આ સમયગાળામાં સોના કરતાં ચાંદીમાં રોકાણ કરવું ખરેખર વધુ સલામત છ…

TV9 ગુજરાતી

બેંક FD માં રોકાણ કરવું છે? આ બેંકો આપી રહી છે 8.50% સુધી વ્યાજ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

highest FD interest rates: ભારતમાં સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હંમેશાંથી લોકોની પહેલી પસંદ રહી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે આ એક અત્યંત સુરક્ષિત અને નિયમિત આવકનો સ્…

ABP અસ્મિતા

સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે હવે તમામ રોકાણકારોની નજર વર્ષના બાકીના ત્રણ મહિના પર ટકેલી છે. એક્સપર્ટ્સ મુજબ, માર્કેટમાં નવા ટાર્ગેટ સેટ થઈ ચૂક્યા છે અને ભાવ ઓલ-ટાઈમ હાઈ તરફ વધી રહ્યા છે.

TV9 ગુજરાતી

Share Market News: સેન્સેક્સ 564 પોઇન્ટ રિકવર, ક્રૂડની નરમાઇથી સેન્ટિમેન્ટ સુધર્યું

Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પહેલા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 564 પોઇન્ટ વધી 74858 અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 23414 બંધ થયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold-Silver Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોનું થયું સસ્તુ, જાણી લો અમદાવાદ સહિતના અન્ય રાજ્યોમાં શું છે સોનાનો ભાવ

Gold-Silver Rate Today: એશિયન ટ્રેડિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સોના (Gold)ના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. આ ઘટાડો યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે થયો હતો. તો ચાલો સોના -ચાંદીનો ભાવ શું છે. તે જાણીએ.

TV9 ગુજરાતી

ડોકલામમાં ભારત ચીન વચ્ચે ઘર્ષણ, ICBC મુંબઇ એ 18.5 કરોડ ડોલરનું રોકાણ અટકાવ્યું; Express Investigationમાં ખુલાસો

Express Investigation : ભારત ચીનના સૈનિકો વચ્ચે વર્ષ 2017માં નોર્થ ઈસ્ટ બોર્ડર પર ડોકલામમાં અથડામણ થઇ હતી, ત્યારે આ ઘર્ષણની અસર નકશા પર 2000 કિલોમીટરથી વધુ દૂર મુંબઈ સુધી પહોંચી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શેરબજારમાં IPOનો વરસાદ, અઠવાડિયામાં 19 આઈપીઓ ખુલશે, NSE અને હીરો મોટર્સ શેર લિસ્ટિંગ થશે

Upcoming IPOs News : આઈપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણીની તક મળશે. 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં કુલ 19 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 6 મેનબોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇશ્યૂ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી