ડોકલામમાં ભારત ચીન વચ્ચે ઘર્ષણ, ICBC મુંબઇ એ 18.5 કરોડ ડોલરનું રોકાણ અટકાવ્યું; Express Investigationમાં ખુલાસો
Express Investigation : ભારત ચીનના સૈનિકો વચ્ચે વર્ષ 2017માં નોર્થ ઈસ્ટ બોર્ડર પર ડોકલામમાં અથડામણ થઇ હતી, ત્યારે આ ઘર્ષણની અસર નકશા પર 2000 કિલોમીટરથી વધુ દૂર મુંબઈ સુધી પહોંચી હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.