મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

Breaking News: વડોદરાવાસીઓને મોટી રાહત, અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને કેન્દ્રીય રેલવે બોર્ડની બેઠકમાં મંજૂરી મળી છે.

TV9 ગુજરાતી