મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરાના સમાચાર

ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.

‘નોટ ચોરી અને વોટ ચોરી બાદ ભાજપે પ્લોટ ચોરી કરી’, વડોદરા મનપામાં યુસુફ પઠાણના બંગલા મુદ્દે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર

વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકાની કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે યુસુફ પઠાણને પ્લોટ ચોર ગણાવ્યા.

TV9 ગુજરાતી

બેંક ઓફ બરોડા લાવી શાનદાર ફેસ્ટિવલ ઓફર: હોમ અને કાર લોનમાં મહિલાઓને મળશે વિશેષ છૂટ

Bank of Baroda home loan: જો તમે આ તહેવારોની મોસમમાં નવું ઘર કે નવી કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે.

ABP અસ્મિતા