વડોદરા — ગુજરાત
Breaking News : વડોદરા એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલ રસોડામાંથી પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક મળ્યો
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રસોડામાંથી આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક ઝડપી પાડ્યો છે.
TV9 ગુજરાતી