વડોદરા — ગુજરાત
Breaking News : વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, મહિલાના ગળામાંથી ચેન છીનવી સ્નેચરો ફરાર
મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તક મળતાં જ શખ્સે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી.
TV9 ગુજરાતી