મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વડોદરા — ગુજરાત

Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો

Vadodara: વડોદરા જિલ્લાના કરજણમાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી મોટી દુર્ઘટના બની છે. કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલા ટીંબા કંપની નજીક એક સીએનજી પંપ પર અચાનક પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.

ABP અસ્મિતા

Breaking News : વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ

વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા એક ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી…

TV9 ગુજરાતી

Breaking News : CNG ભરાવતી વખતે કારમાંથી કેમ ઊતરવું પડે છે? પેટ્રોલ પંપ પર થયેલા CNG બ્લાસ્ટના ચોંકાવનારા CCTV માં છે જવાબ

વડોદરાના કરજણ નજીક NH-48 પર CNG કારમાં રિફ્યુલિંગ દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો. આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અને અન્ય બે કારને નુકસાન પહોંચ્યું હતું.

TV9 ગુજરાતી