મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ

Oppo Find X10 Pro Max: ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવા આયામો સર થઈ રહ્યા છે, ત્યારે સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ એક મોટો ધમાકો કર્યો છે.

ABP અસ્મિતા

Best Solar Panel for Home : કઈ સોલાર પેનલ સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે? જાણો તમારા ઘર માટે કયું રહેશે યોગ્ય

વીજળીના સતત વધતા બિલથી રાહત મેળવવા ઘર માટે સોલાર પેનલ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. આ લેખ મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન, થિન-ફિલ્મ અને TOPCon જેવી વિવિધ પેનલના પ્રકારો, તેમની કાર્યક્ષમતા અને છતની જગ્યા…

TV9 ગુજરાતી

જિયો અને T Mobileની ઐતિહાસિક સિદ્ધિ, દુનિયાની પ્રથમ 5G રોમિંગ કનેક્ટિવિટી, ભારત અમેરિકામાં ઝડપી ઇન્ટરનેટ મળશે

Jio Internet : જિયો અને T-Mobile એ વિશ્વમાં પ્રથમ વખત 5G સ્ટેન્ડઅલોન (SA) રોમિંગ કનેક્શન સફળતાપૂર્વક સ્થાપિત કરીને વાયરલેસ કનેક્ટિવિટીના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ

Smart Tech Guide News: આજે જ્યારે સ્માર્ટફોન કેમેરા, મ્યૂઝીક, વિડિઓ, મેસેજિંગથી લઈને AI સુધીના અનેક કાર્યો એકસાથે સંભાળી શકે છે, ત્યારે કેટલાક વપરાશકર્તાઓ હવે એવી ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે જે તેમ…

ABP અસ્મિતા

Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ

TRAI new recharge rules: આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોની એ મોટી ફરિયાદ રહી છે કે મોબાઈલ રિચાર્જ પ્લાનમાં બિનજરૂરી ડેટા માટે પણ ત…

ABP અસ્મિતા

OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને મજબૂત બોડી

OnePlus N6 Lite 4G Launch In India : વનપ્લસ કંપનીએ વધુ એક બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. વનપ્લસ N6 Lite 4G સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ વાળી 6.75 ઇંચની HD+ ડિસ્પ્લે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

TRAI New Rules : ઇન્ટરનેટ ડેટા નથી વાપરતા? હવે માત્ર કોલ - SMS સાથે ખાસ મોબાઇલ રિચાર્જ પ્લાન મળશે

TRAI New Rules : ફોન યુઝર્સ માટે ખાસ સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેનાથી તેમને બહુ ફાયદો થશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Vivo ના 3 ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ, DSLR જેવો 200MP કેમેરા અને પાવરફુલ પ્રોસેસર

Vivo X500 Series Launch Price : વીવો X500 સીરિઝ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયા છે. વીવો કંપનીએ તેના ફ્લેગશિપ સ્માર્ટફોનના ત્રણ મોડલ Vivo X500, વીવો એક્સ 500 પ્રો અને વીવો X500 Pro Max રજૂ કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ChatGPT સામે ગંભીર કેસ, સ્કૂલ ફાયરિંગમાં શૂટરને મદદ કરવાનો આરોપ !

ChatGPTની ભૂમિકાને લઈને OpenAI સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ટમ્બલર રિજ ફાયરિંગ કેસમાં ChatGPTએ શૂટરને મદદ કરી હતી.

TV9 ગુજરાતી