SIM કાર્ડ કાઢવા માટે ના કરતા સોય કે કોઈ પણ પીનનો ઉપયોગ, શું થશે નુકસાન જાણો અહીં
SIM ટ્રે બહાર કાઢવા માટે આપવામાં આવેલા છિદ્રમાં કોઈ સાદું બટન હોતું નથી જેને સોય જેવી પાતળી વસ્તુથી દબાવીને ટ્રેને બહાર કાઢી શકાય. તેના બદલે, તે સ્પ્રિંગ-લોડેડ લિવર મિકેનિઝમ દ્વારા કાર્ય કરે છે.