મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

તાપીના સમાચાર

તાપી જિલ્લો 2007માં સુરતમાંથી અલગ પડ્યો અને વ્યારા તેનું વડું મથક છે. શેરડી અહીંનો મુખ્ય પાક છે અને ઉકાઈ બંધનું પાણી આ પ્રદેશની ખેતીનો આધાર. આદિવાસી વસ્તી અહીં બહુમતીમાં છે. ખાંડ સહકારી મંડળીઓ, સિંચાઈ, વન અધિકાર અને શિક્ષણને લગતા સમાચાર આ પાના પર.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 193 તાલુકામાં વરસાદ; ઉકાઈમાં 11.81 ઈંચ વરસ્યો

Gujarat Rain Updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપીના ઉકાઈમાં 11.81 ઈંચ નોંધાયો છે.

ABP અસ્મિતા