મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Breaking News : કેદારનાથ યાત્રામાં ભારે વરસાદના કારણે ફસાયા ગુજરાતના 14 યાત્રિકો, ભારે વરસાદ વચ્ચે મુશ્કેલી, જુઓ Video

કેદારનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે સુરત, ગુજરાતના 14 યાત્રિકો ફસાયા છે. ત્રણ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા છે, જ્યારે 11 હજુ પણ ફસાયેલા છે.

TV9 ગુજરાતી