સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનનું રેક સુરત પહોંચ્યું: સુરતની પહેલી વંદે ભારત ટ્રેનનું 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન, 3…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — સંદેશ
Breaking News : ગુજરાતને મળી મોટી ભેટ, સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત કરતી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેને લીલી ઝંડી આપી.
TV9 ગુજરાતી