સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં, NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO એક્શનમાં આવ્યુ છે. NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. ધારાસભ્યના પત્ર બાદ RTO વિભાગ જાણે સફાળુ જાગ્યુ અને માર્ગ સલામતી સામે જોખમ ઉભુ…
TV9 ગુજરાતી