સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરત: બે હાથ જેટલા સાંકડા ઘરમાં સોલાર મૂકાવ્યું, હવે કેટલી બચત થાય છે? #Surat #SolarEnergy #RenewableEnergy #Gujarat
ગૂગલ ન્યૂઝ
2 સ્રોતમાં — BBC ન્યૂઝ ગુજરાતી